શાસ્ત્રો માં એવા ઘણા તરીકા બતાવવામાં આવ્યા છે, જેની મદદથી આપને આપના જીવનની પરેશાનીઓ માંથી રાહત પ્રાપ્ત કરી શકીએ છીએ, જો આપને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જોઈએ તો શુક્રવાર ના દિવસે ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં અવે છે. આ શુક્ર નો દિવસ માનવામાં આવે છે. શુક્ર આપણા જીવન, વાહન, ધન સુખ, જીવન માં સ્ત્રી ને પ્રભાવિત કરે છે, શુક્ર ગ્રહ ને એક સ્ત્રી ગ્રહ માનવામા આવે છે. એવું બતાવવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ની ઉપર શુક્ર ગ્રહ નો શુભ પ્રભાવ છે તો એના કારણે વ્યક્તિ ને એશ્વર્ય ની પ્રાપ્તિ થાય છે. શુક્રવાર નું દિવસ માતા લક્ષ્મીજી ની સાથે સાથે કાળી માતા નો પણ દિવસ માનવામાં આવે છે, આજે અમે તમને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવાર ના દિવસે ક્યા કાર્ય કરવા જોઈએ અને
Gujarati News
પત્નીના હતા 14 બોયફ્રેન્ડ સાથે શારીરિક સંબંધો અને પકડાઈ ગઈ , પતિને જન થતા જ પતિ એ કર્યું એવું કે ….
કોલકાતાથી એક સનસનીખેઝ કેસ સામે આવ્યો છે જે કોઈ ફિલ્મી વાર્તાથી ઓછો નથી. જ્યાં એક પતિએ તેની પત્નીના અવૈધ સંબંધ જાણવા માટે સતત જાસૂસી કરી. તે પછી તેની સામે જે સચ્ચાઈ સામે આવી હતી તેણે હોશ ઉડાવી દીધા હતા. તેને જાણવા મળ્યું કે તેની પત્નીના એક નહિ પરંતુ 14 બોયફ્રેન્ડ છે. તે પછી તેણે જે કર્યું તેનેથી બધા હેરાન રહી ગયા. બાંગ્લા ઇન્ડિયન એક્સપ્રેસના પ્રમાણે, પત્નીના 14 પુરુષો સાથેના અવૈધ સંબંધોની વાત સામે આવ્યા પછી પતિએ દરેકને કાનૂની નોટીસ મોકલી. પતિએ 14 લોકો પાસેથી 100 કરોડ મુઆવાજે ના રૂપમાં માંગ્યા છે. તેનું કહેવું છે કે 14 લોકો સાથે લગ્ન સંબંધ હોવાના કારણોસર પોતાનું વૈવાહિક જીવન વેરવિખેર થાય ગયું છે મહિલાનો પતિ કોલકાતા માં એક બીઝનેસમેન છે. તેનો આરોપ છે કે આ પુરષોના